About

ઘણા સમયથી ગુજરાતી ભાષામાં ખ્યાતિ મેળવેલી મારી કટાર એટલે “સ્ટ્રીટલાઈટ”. રસ્તે જતા હોઈએ ત્યારે સ્ટ્રીટલાઈટ તરફ મોટેભાગે કોઈ જોતું નથી હોતું. પરંતુ જે રસ્તે સ્ટ્રીટલાઈટ ચાલુ ન હોય એ રસ્તે વાહન ચલાવવામાં અતિશય મુશ્કેલી પડી જતી હોય છે. અમારો આ પ્રયાસ છે, એ જ માર્ગ ભૂલેલા વટેમાર્ગુઓને માર્ગ દેખાડવાનો. અંધકારમાં પ્રકાશનું એક કિરણ રેલાવવાનો!